ખાંડનો ખતરો

  • 4.1k
  • 2
  • 1.6k

ગુગલ ઉપર વર્ડ કેપીટલ ઓફ ડાયાબીટીસ નાખીને સર્ચ કરીએ એટલે જવાબ આવે ભારત. એનો મતલબ આપણે આખા વિશ્વમાં ડાયાબીટીસની રાજધાની છીએ.  જો તમારો પરીવાર એક ટીપીકલ ગુજરાતી પરીવાર હોય  તો તમને ખબર છે કે ખાંડ એટલેકે ગળપણનુ આપણા બધાના જીવનમાં કેટલું બધું મહત્વ છે. ખાંડ એ આપણી નેસેસીટી એટલે કે જરુરીયાત છે. ચાહે તે બાળકનો જન્મદિવસ હોય કે નોકરીની ખુશી હોય કે  તહેવારો દરમ્યાન કે પછી મહેમાનો ધરે આવે ત્યારે કેક, ચોકલેટ કે મીઠાઇના સ્વરુપે અને તેથી વધીને આપણા દાળ અને શાકમાં  પણ ગળપણમાટે  ખાંડની હાજરી અચુક હોય છે.    આ માર્કેટીંગ કંપનીઓ પણ મીઠા હે ખાના આજ પહેલી તારીખ