THE DEPLOMACY elemant gone enimy - 45

  • 2.1k
  • 914

રસ્તોગી ના સ્વાતંત્ર પૂર્ણાં વાક્યો સાંભળીનેઈન્દિરા સોની ને પાકિસ્તાનની પરિસ્થિતિ પર થોડી દયા અવશ્ય આવી ગઈ,કેેમ કે આખરે તેઓ પણ તેમાં ના જ હતા કે જેઓ લાહોર અને ચંદીગઢની સિમિલેટરીટીમાં વિશ્વાસ રાખતા હતા.અને બોર્ડર ટ્રાફિકીંગ જેવા શબ્દો તેમના ગળે નહોતા ઉતરતા.mega relig confrance ની ફેલ્યુરિટી પછી તે વાત સાફ થઈ ગઈ હતી કે હવે કોઈ પણ પ્રકારે ડોમેસ્ટિક સેન્ટર પર વાત કરવાનો કોઈ જ મતલબ નથી.ત્યાં સુધી કે સુપ્રીમ કોર્ટના એક્સપર્સ ની પણ સલાહ સૂચનો લેવામાં આવ્યા હતા પરંતુ ત્યાંથી પણ કોંગ્રેસને નિરાશાજ હાથ લાગી હતી.chains of dis obedience નો તે કાળ કદાચીત આરંભ થવા નો શેષ છે,કે જેની પુર્ણાહુતિ