કશીશ

(12)
  • 5.6k
  • 2
  • 2.1k

મનોજ દરરોજ કશીશનો પીછો કરતો હતો. કશીશ ખૂબજ રૂપાળી અને સુંદર છોકરી હતી જેટલી તેનામાં સુંદરતા ભરેલી હતી તેટલી જ તે ડાહી પણ હતી. કશીશના કોલેજ આવવાના અને જવાના સમયે તે કશીશની સોસાયટીની બહાર તેની રાહ જોતો જ ઉભો હોય અને જેવી કશીશ કોલેજ જવા માટે નીકળે કે તરત જ તેની પાછળ પાછળ જાય. મનોજ બીજી કોઈ કોલેજમાં ભણતો હતો. એકવાર તેના ક્લાસમાં ભણતી એક ચાંદની નામની છોકરી સાથે તેણે કશીશને જોઈ હતી ત્યારથી કશીશ તેનાં દિલમાં વસી ગઈ હતી. તેણે ચાંદનીને કશીશ સાથે પોતાનું સેટિંગ કરી આપવા કહ્યું પરંતુ ચાંદનીએ તેને સમજાવ્યો કે કશીશ તે ટાઈપની છોકરી નથી તે