અતીતરાગ - 60

  • 2.6k
  • 924

અતીતરાગ – ૬૦વર્ષ ૧૯૫૫માં બલરાજ સાહનીની એક ફિલ્મ આવી હતી.નામ હતું, ‘ગરમ કોટ.’આ ફિલ્મ ‘ગરમ કોટ’ના મુખ્ય કિરદારમાં હતો. એક કોટ.પૂરી ફિલ્મમાં બલરાજ સાહની, એ જૂનો પુરાણો કોટ પહેરીને ફર્યા કરે , અને નવો કોટ ખરીદવાના સપના જોયા કરે.અસ્સ્લમાં કોનો હતો એ કોટ ? શું હતી હકીકત એ કોટની ? જાણીશું આજની કડીમાં.એ પૂરી ફિલ્મમાં બલરાજ સાહની જે જરી પુરાણો, ફાટેલો કોટ પહેરીને પડદા પર જોવા મળે છે, એ કોટ તેમના એક કરીબી મિત્રનો હતો. શાયદ આપ પણ તેમના એ મિત્રના નામથી પરિચિત હો. કારણ કે તે ખાસ મિત્ર ભારતના પ્રખ્યાત નવલકથાકર હતાં, અનેક ફિલ્મોના નિર્માતા પણ રહી ચુક્યા છે.