Cursed Of Shaurik

  • 2.3k
  • 796

( અસીતા, અસ્તેય અને અત્રેની વચ્ચે થયેલા ભીષણ અને મૃત્યુ ના તાંડવ સમાન થયેલા યુધ્ધમાં દુનીયા એ ખુબ રક્તપાત જોયો, સમગ્ર બ્રહ્માંડ ને ક્ષણ માટે થોભાવી દેતા યુધ્ધનો અંત શાંતીમય હતો, યુધ્ધ પછી અત્રેની એ પૃથ્વી પર પોતાની રિયાસત બનાવી, પોતાની શક્તિ મુજબ એ રિયાસત ને નામ આપવામા આવ્યું, જેમા, અગ્નિ, જલ, હવા, આકાશ, પૃથ્વી, નો સમાવેશ કરાયો. આ દરમ્યાન દુનીયામાં ધણા મહાન યોધ્ધાઓ થયા, જેણે પોતાની શક્તિ અને સામર્થ્ય વડે દુશ્મનોને પોતાના પગ તળીયે રગદોળી નાખ્યા, જેમા ધણા બધા યોધ્ધાઓ શક્તિ, રાજ્ય, સુખ જેવી લાલચ હેઢળ દબાઇને કચડાઈ ગયા, ધણા યોધ્ધાઓ પોતાની શક્તિ નો ઉપયોગ માત્ર ને માત્ર સ્વયં રક્ષા