અતીતરાગ - 59

  • 2.4k
  • 906

અતીતરાગ- ૫૯સુભાષ ઘાઈ.એ વાત સાચી કે, છેલ્લા ઘણા વર્ષોથી સુભાષ ઘાઈએ કોઈ સુપરહિટ અથવા યાદગાર ફિલ્મનું નિર્માણ નથી કર્યું. પણ એંસીના દાયકામાં સુભાષ ઘાઈનો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાફી દબદબો હતો.એમની ફિલ્મો એટલી સુપર ડુપર હીટ નીવડી હતી કે, તેમને બોલીવૂડના શો મેન કહેવામાં આવતાં. તેમણે અનેક સફળ મલ્ટી સ્ટારર ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું. તો પછી એંસીના દાયકાથી લઈને આજ દિન સુધી, શો મેન સુભાષ ઘાઈએ સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચન સાથે એકપણ ફિલ્મ કેમ ન કરી ?આજની કડીમાં એ મુદા પર વિગતવાર ચર્ચા કરીશું.સુભાષ ઘાઈએ અમિતાભ જોડે એક ફિલ્મ નિર્માણનું આયોજન ઘડ્યું હતું. ફિલ્મ ફ્લોર પણ આવી. ફિલ્મનો