અતીતરાગ - 58

  • 2.3k
  • 1
  • 930

અતીતરાગ-૫૮દિલીપ કુમાર અને લતા મંગેશકર.બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આ બે એવાં નામ છે કે, ભાગ્યે જ કોઈ આ બે નામ સાથે સંકળાયેલું ન હોય. દિલીપ કુમાર અભિનીત કોઈ ફિલ્મ ન નિહાળી હોય, અથવા લતા મંગેશકરનું કોઈ ગીત ન સાંભળ્યું હોય, એ વાત અતિશયોક્તિ ભરી લાગે.દિલીપ કુમાર અને લતા મંગેશકર બન્નેની પહેલી અને અંતિમ મુલાકાત ક્યાં અને કઈ રીતે થઇ હતી, અને શું ચર્ચા થઇ હતી એ મુલાકાત દરમિયાન તેના વિષે જાણીશું, આ કડીમાં.લતા મંગેશકર અને દિલીપ કુમારની પહેલી મુલાકાત મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલી. આજના દોરમાં આ વાંચતા જરા અજુગતું અને અમાન્ય લાગે, પણ તે સમયમાં દિગ્ગજ ફિલ્મકારો પણ લોકલ ટ્રેનમાં મુસાફરી