ગોટયા નું બીપી

  • 11.2k
  • 1.5k

ગોટ્યા નું બીપી 'બીજાને મદદ કરવા થી બીપી કંટ્રોલ માં રહે છે અને આદમી ખુશમિજાજી બને છે ' જોરથી સમાચાર વાંચી મંજરી હાઈ બીપી વાળા ગોટયા ને સજેશન કરે છે કે તમે બધાને મદદ કરવા માંડો તો તમારું બીપી કંટ્રોલ માં રહે અને મને પણ શાંતિ થી જીવવા મળે, જ્યાં ત્યાં વડચકા ભરો છો તે , સાંભળી ગોટ્યો પણ મન માં નિશ્ચય કરે છે કે હવેથી બધાને મદદ કરીશ, અને લો મોકા પર મોકા મળવા માંડ્યા ગોટ્યા ને: _ એક વખત ગોટ્યો ફૂટપાથ પરથી જતો હતો ને એણે જોયું કે એક ઉંમરલાયક સુકલકડી દાદા સ્ટીક લઈને રોડ પર ઊભા હતા,