ભાગ્યશાળી

  • 1.4k
  • 2
  • 530

ભાગ્યશાળીસ્ત્રી જગતજનની  માટે એમ કહેવાય છે કે, સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રોઔધાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે. આવી એક બાળકોનો ઉછેર કરનાર માતા સ્વીટીના જન્મદિવસ નિમિત્તે,  હેપ્પી બર્થડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ...' કહીજન્મદિવસની શુભેચ્છાઓથી ભરેલું આ ગીત હજી તો પલંગ પર સૂઇ રહી હતી ને સ્વીટીના કાનમાં જાણે અમૃતમય વરસાદનો છંટકાવ કરી રહ્યું હતું. જ્યારે તેણે આંખો ખોલી તો જોયું કે પુત્ર અને પુત્રી હાથમાં ભેટ સોગાદ લઈને તેની સામે ઉભા હતા, પતિ પાસે લાલ ગુલાબનો સુંદર ગુલદસ્તો હતો અને સાસુના ચહેરા પર પ્રેમાળ સ્મિત હતું.સૌનો ઉત્સાહ જોઈને જ્યોતિ ઉતાવળે ઊભી થઈ. જેવી તે ઉભી થઈ, બંને