અતીતરાગ - 56

  • 2.2k
  • 923

અતીતરાગ- ૫૬સામાન્ય રીતે સિલ્વર સ્ક્રીનની રીલ લાઈફ અને સંસારની રીયલ લાઈફમાં અનેક એવી પ્રેમ કહાની છે, જેની બલી ચડી ગઈ, ધર્મ અને જાતિવાદના નામ પર.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક કલાકારોની રીઅલ લાઈફમાં પણ વિધર્મી પ્રેમ લગ્નની અનેક દાસ્તાન છે. જેમાં થોડી સફળ રહી અને ઘણી અસફળ.‘અતીતરાગ’ની આજની કડીમાં એક એવી અભિનેત્રીના પરિવારની વાત કરવાની છે, જેમને બાળ કલાકારથી અનાયાસે સંજોગોવસાત શરુ થયેલી ફિલ્મી કારકિર્દી તેમને છેક દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સુધી લઇ ગઈ.જી હાં, હું વાત કરી રહ્યો છું, અભિનેત્રી આશા પારેખની.હવે વિગતવાર ચર્ચા કરીશું આશા પારેખના માતા- પિતાની અનોખી અને સંઘર્ષપૂર્ણ પ્રેમ કહાની વિષે.ક્યાંથી શરુ થઇ આશા પારેખના પેરેન્ટ્સની