ઓનલાઇન મિત્ર

  • 3.4k
  • 1
  • 1.3k

તું આવ્યો એ સમય બધું જ જાણે થંભી ગયું હતું. તારું હગ કરીને મને મળવું મને લાગે છે તું મારી અંદર સમાઈ ગયો છે. બસ તારું શરીર ભલે દૂર છે પણ ઈ ક્ષણિક વાર તારું મને આલિંગનમાં લેવું એ ક્ષણિક તારા શ્વાસ મારા શ્વાસમાં ભળી, બંને નું ભલે ક્ષણિક જ વાર મળવું, એવું લાગ્યું જીવન જીવાય ગયનો અનુભવ થયો એ પળ હતી તો ક્ષણભરની છતાં ઓતપ્રોત થવું. એવી યાદો બની કાયમ હું તારી પાસે હોવાનો એ અહેસાસ આજે પણ તાજો છે. આપણી દોસ્તી થઈ તું અને હું રહેતા તો અલગ અલગ શહેરોમાં પણ ક્યારેય એવું લાગ્યું જ નહીં કે આપડે