સાપુતારાની મુલાકાતે - 2

  • 4.3k
  • 2
  • 2k

સાપુતારાની મુલાકાતે ભાગ-૨................ સાપુતારામાં હોટલમાં ફ્રેશ થયા પછી અમે સીધા સાપુતારા લેક જોવા નીકળી પડયા. હવે આગળ........................ સાપુતારા તળાવ એ આ વિસ્તારનું સૌથી પ્રખ્યાત પિકનિક સ્ટોપ માનવામાં આવે છે. સાપુતારા તળાવ મુખ્ય શહેર હિલ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે. આ તળાવ સંદર લીલાછમ પર્વોથી ઘેરાયેલું છે. જે તેને ખૂબ જ મનોહર બનાવે છે. તેની આસપાસ દુકાનો, ખાણીપીણી અને શોપીંગ સેન્ટરો વધુ પ્રમાણમાં છે. ત્યાં તમને મેગી અને મકાઇ બહુ જ જોવા મળશે.    સાપુતારા લેક પહોંચતા ત્યાં એક નાની ટ્રેન આવે છે. તેમાં મોટા અને નાના બધા બેસીને જઇ શકે છે. એ તમને સાપુતારા તળાવની આસપાસના ગોળ વિસ્તારમાં