આજના વર્તમાનપત્ર પાસેથી અમારી અપેક્ષાઓ.

  • 5k
  • 1.6k

*'આજના વર્તમાનપત્ર પાસેથી અમારી અપેક્ષાઓ.'* રોજ સવાર પડતા જ હાથમા ચા નો કપ અને સમાચાર પત્ર મોટાભાગના લોકોની આ આદત હોય છે કેટલાક લોકો ઓફિસ પર જઈને અથવા કેટલાક લોકો ચા ની લારી કે પાનના ગલ્લા પર જઈને સમાચાર વાંચતા હોય છે. સમાચારમા પણ દરેક વ્યક્તિ પોતાના રસ પ્રમાણે જે-તે વિષય પર વધુ ધ્યાન આપી વાંચતો હોય છે જેમકે કોઈને રમતનો શોખ હોય છે તો કોઈને રાજકારણ તો કોઈને શેરબજાર તો કોઈને પૂર્તિમા જેને જેવો શોખ એવુ એનુ વાંચન અને એ વાંચનને અનુરૂપ દરેકની અલગ અલગ અપેક્ષા રહેલી હોય છે કોઈ વખત એમના વિચાર પ્રમાણે જો છપાઈને આવ્યું હોય તો