બે લઘુ હાસ્ય કથા

(11)
  • 3.1k
  • 1.2k

PMO ઓફિસ માં ' ફરિયાદ ' હમણાં સાઉથ માંથી ન્યુઝ આવેલા કે પત્ની પતિ ને બહુ હેરાન કરતી હતી એટલે પતિ એ PMO ઓફિસ માં ફરિયાદ કરી,સમાચાર વાંચી આપણા ગુજરાતી પતિએ પણ PMO ઓફિસ માં સેઇમ ફરિયાદ કરી અને લો PMO ઓફિસ માંથી તરત ફોન પણ આવી ગયો:' હેલો'પતિ: ' હે એ એ એ એ લો '' બોલો, શું ફરિયાદ છે? અને હાં, તમારો ફોન સ્પીકર પર મૂકી દો '' જી સર ,શરૂઆત માં તો સારો વર્તાવ હતો પણ પછી થી બદલાય ગઈ '' શું કર્યું પત્નીએ '' સવારે જમવામાં રોટલી બનાવે તો કોર જરીક કાચી રહી જાય ક્યાં તો