ધાબું

  • 3.1k
  • 1.1k

મકર સંક્રાંતિ ના 1 દિવસ પહેલાં મારા ઘર ના ધાબા ની સાફસૂફ શરૂ કરી નાખેલી, અને સંક્રાંત ની આગલે દિવસે અમે જઈએ બજાર માં પતંગ અને માંજો ખરીદવા અને એમાં પણ સંક્રાતિ ના આગલે દિવસે મારી માતા નો જન્મદિન એટલે મારા માટે બેય દિવસ (13 અને 14 January) યાદગાર રહે હમેશાં!! હું મારા માટે પતંગ અને ફિરકી ખરીદુ અને જિંજરા અને ચીકી તો પહેલા જ ઘરમાં આવી ગયા હોય છે. અને બીજો દિવસ એટલે એ મસ્ત આકાશ નું પર્વ, રંગીન દોરાઓ અને પતંગો ની જાણે રાસ ની રમઝટ જામી હોય એવી મહાન મકર સંક્રાંતિ નો તહેવાર, એ દિવસે ધાબું એટલે