#ગળતેશ્વર મહાદેવ...અંતરસુંબાથી ડાકોર જતાં મહીસાગર કાંઠે "સરનાલ" ગામે દેવોના દેવ એટલે મહાદેવનું બારમી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ.દેવોના દેવ એટલે મહાદેવ જ્યાં ગાલવ ઋષિ દસ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું.જેનાથી શિવ પ્રસન્ન થઇને આ લિંગ સ્વયં પ્રગટ થયું હતુ એ શિવલિંગને સ્વયં ગળતી નદી જળાભિષેક કરવા આવે છે.જે શિવમંદિરને નષ્ટ કરવા અનેક વિધર્મીઓએ પ્રયત્નો પણ કર્યા,છતાં આજે પણ અડીખમ છે.એ ગળતેશ્વર મહાદેવનું મંદિરખેડા જિલ્લાના ડાકોર નજીક મહીસાગર નદી કિનારે આવેલું અદભૂત અલૌકિક ગળતેશ્વર મહાદેવવું પ્રાચિન શિવાલય કહેવાય છે.સરનાલ ગામ પાસે આ અલૌકિક મંદિરનું નિર્માણ બારમી સદીમાં થયું હતુ.પ્રાચીનકાળથી સ્વયંભૂ બિરાજેલ ગળતેશ્વર મહાદેવ મંદિરની કલા કોતરણી પણ અદભૂત