ભૂતોનો ગઢ

  • 5.2k
  • 1
  • 1.7k

મારી કેટલા વખતથી ભૂતિયા કિલ્લો પર વાર્તા લખવાની ઈચ્છા હતી. અને આજે હું તમારી સામે તે પ્રકારના કિલ્લા પર વાર્તા પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા છે તમને રચના પસંદ આવશે. રાજસ્થાન ની ધરતી તેના ઇતિહાસ અને તેની કલાકૃતી માટે ખુબ જ જાણીતી છે. ત્યાં જુદા જુદા કિલ્લા, વાવ, મંદિર જેવા ઘણા જાણીતા અજાણ્યા સ્થળો આવેલા છે. આવા એક અજાણ્યા સ્થળ પર પ્રસ્તુત કથા આધારિત છે. તો ચાલો અજાણ્યા, અવાવરું અને ભૂતિયા સ્થળ પર ફરવા માટે અને તેનો ઈતિહાસ જાણવા માટે તૈયાર થઈ જાય....ભૂતોનો ગઢ " ઓ આશુ, જલ્દી કરને. કેટલી વાર લગાડીશ તૈયાર થવામાં. " છવ્વીસ વર્ષની છોકરી દરવાજા