કાળી ચૌદસ

  • 6.4k
  • 2.3k

‍️ *કાળી ચૌદસ કાળીમાંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે આ તહેવાર સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે.* ‍️ *કથા 1: ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો*નરક ચૌદસનો તહેવાર મનાવવા પાછળ ઘણી કથાઓ છે અને આમાંની એક કથા ભગવાન કૃષ્ણ અને નરકાસુરની છે.આપણા પુરાણો અનુસાર, નરકાસુર પૃથ્વી માતાનો પુત્ર હતો અને તેણે પૃથ્વી પર આતંક મચાવ્યો હતો. ભગવાન ઈન્દ્રએ આ રાક્ષસથી લોકોને બચાવવા માટે ભગવાન વિષ્ણુને વિનંતી કરી હતી અને ભગવાન વિષ્ણુએ ઈન્દ્રદેવને વચન આપ્યું હતું કે તે કૃષ્ણનો અવતાર લઈને તેને મારી નાખશે.તે જ સમયે, જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો, ત્યારે તેમણે પોતાનું વચન પૂર્ણ કરવા