મત્સ્યવેધ - ગુજરાતી વેબ સીરીઝ રીવ્યુ

(13)
  • 3.8k
  • 1.4k

મત્સ્યવેધ - ગુજરાતી વેબ સીરીઝ રીવ્યુ આજે માનવ ગોહીલ અને આર જે દેવકી અભિનીત ગુજરાતી વેબ સીરીઝ મત્સ્યવેધ જોવાનો મોકો મળ્યો. ગુજરાતી ભાષામાં આટલી સરસ વેબ સિરીઝ બને એ દરેક ગુજરાતીએ ગર્વ લેવા જેવી વાત તો છે જ. આ વેબ સિરીઝમાં માત્ર બે જ પાત્રો છે. માનવ ગોહીલ અને આર જે દેવકી. બંને પાત્રો વચ્ચેની વાતચીતમાં જ આખી વાર્તા રચાય છે. આખી વેબ સિરીઝમાં જ્યારે માત્ર બે જ પાત્રો હોય અને આટલી રસપ્રદ વાર્તા જ્યારે તમારી સમક્ષ રજૂ થાય તો એ ખરેખર ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી જ વાત છે ને!! શેમ્મારું મી પર આ વેબ સીરીઝ ઉપલબ્ધ છે. વાર્તાના પ્રકાર