કાંતારા

  • 3.4k
  • 1
  • 1.1k

કાંતારા : ફિલ્મ રીવ્યૂએક કિલો જુઓ, બે કિલો માણો અને રસ પડે તો પાછું દસ કિલો અનુભવો. આ છે આ ટેકનિકલી મજબૂત ફિલ્મનો ટૂંકો રીવ્યૂ.માત્ર ભારત નહીં પણ આખી દુનિયાની માનવ સભ્યતાઓમાં અગમ્ય છતાં શક્તિશાળી કે સર્વશક્તિમાન મનાયેલા તત્ત્વને પૂજવાની કે વિનવવાની ક્રિયાઓની ભરમાર છે. જે જેતે પ્રદેશની સંસ્કૃતિનો ભાગ ગણાય છે.ભારતમાં ભગવાન, દેવ, દેવી વગેરેના વિવિધ સ્વરૂપો ધારવા, માનવા કે પૂજવાની નવાઈ નથી. ઢગલો માનવસમૂહો અને વિશાળ ભૂભાગના કારણે ભારતમાં તો આવી સંસ્કૃતિ કે માનવક્રિયાઓની ભરમાર છે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય જંગલપ્રદેશના એક સમૂહમાં પૂજાતા એક દેવ વિશેની વાત વણી લેવાઈ છે. કે જેઓ તે વિસ્તાર અને લોકોના રક્ષક