સફર સ્કૂલ બેગથી ઓફીસ બેગ સુધીનો.....

  • 3k
  • 1.2k

          અમતો જીવનનો સફર લાંબો હોય છે, પણ આખા જીવનમાં સૌથી મોટો અને મહત્વનો સફર સ્કૂલ બેગથી ઓફીસ બેગ સુધીનો હોય છે.           આમ જોવા જઈએ તો સ્કૂલ બેગ કરતા ઓફીસ બેગનો ભાર ખુબ ઓછો હોય છે. જ્યારે આ ભારેને જવાબદારી સાથે તોલીએ ત્યારે આપણે સચ્ચાઈનું ભાન થાય છે. સ્કૂલ બેગમાં તો પુસ્તકનો  ભાર હોય છે. તેની સામે ઓફીસ બેગમાં માત્ર માત્રને એક લોપટોપનો ભાર હોય છે.           બાળપણમાં હંમેશા નાના બાળકોની એક ફરિયાદ રહેતી હોય છે, કે પાપ્પા કેમ થોડા વજનથી ભરેલુ બેગ લઈ જાય છે અને