વિદાય વેળા આવી ગઇ રે અગરબતી જલાવો,દીવા જલાવો ફૂલ ચડાવો હાર ચડાવો મરી ગયા છે કરોળિયા વયા ગયા છે કરોળિયા હા હા હા હા....... સ્ટેજ પર ગીત ચાલુ હોય છે.કરોળિયાના ફોટા ફૂલોનો હાર ચડાવેલો હોય છે.બાજુમાં અગરબતી હિમાંશુ કરી રહ્યો હોય છે." બાપુજી :' પ્રફુલ તું તો ગધા હે.ગધા..' આ શું છે...કરોળિયાના શોકસભા.કોણ રાખતું હોય.જયશ્રી આ પ્રફૂલને સમજાવ પ્રફુલ બાજુમાં પોતાની બાજુ ઈશારો કરતા બોલ્યો " બાપુજી મે રાખી.મે રાખી શોકસભા.કરોળિયાની આત્માની શાંતિ માટે.તમે અને જયશ્રીભાભી એ કેટલા કરોળિયા મારી નાખ્યાં.એની આત્માની શાંતિ માટે રાખવી પડે. મેં બાપુજી મેં. બાપુજી જોવે છે આ સ્ટેજ પર આ કોણ ગાય છે? પ્રફુલ