પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 6

  • 3k
  • 1.6k

આપણે આગળ જોયું તેમ..દિક્ષા એ તેના પ્રેમ અમિત ની સાથે, પોતાની પ્યારી નાની બહેન શ્રીયા નો ઇન્ટૌ કરાવ્યો..પછી પાછા વળતા વખતે રસ્તામાં એક્ટિવા પર , દિક્ષા.. શ્રીયા ને પોતાના પ્રેમ વિશે જણાવવા અને તેમના સંબંધ ને સહમતી આપવા માટે પરિવાર ના સભ્યો ને સમજાવવા જણાવી રહી હતી..હવે આગળ..પરંતુ શ્રીયા તો જાણે કે, દિક્ષા ની કોઈ પણ વાત સાંભળી જ નહોતી રહી.તેનું મન તો કંઈક બીજા જ વિચારો ના વમળ માં ફસાઈ ગયુ હતું..એમ કરતાં કરતાં જ ઘર ક્યારે આવી ગયું,ખબર જ ન પડી...શ્રીયા અને દિક્ષા ઘર માં દાખલ થયા..પછી બધા સાથે જમી- પરવારી ને સાંજ ના સમયે શ્રીયા, લક્ષ્મી દેવી