"એકાંત " ........... એકાંતના ભીંજવી શક્યું, લાગણીઓનો સતત શોર હતો........ એકાંત શબ્દ સાંભળતા ઘણું બધું મનમાં આવે એકાંત એટલે???એતો બધા જાણે પણ એકાંત એ ખરેખર કેવો અનુભવ છે એ વિશે ચર્ચા કરીશુ. મારાં અને તમારા ઘણા વિચારો મળતા આવશે અને કદાચ જે અનુભવ બધાની જિંદગીમાં થયાં જ હોય ક્યારેક ને ક્યારેક તો એટલે ""એકાંત એ જ મારો સાચો સંગાથી "" બધાના મનમાં એક ખાલી ખૂણો હોય જ છે જે ખૂણે એકાંતમાં બસ કડવી કે મીઠી જીવનની યાદો ઓગળવાનો નાવો મળે છે ક્યારેક આપ સૌ પણ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા હશો એ ક્યારેક બસ એકલા બેસી રહેવાનું ગમે ના કોઈ નો