ખુમારી

*ખુમારી અને ખાનદાની લોહી માં હોય. એના વાવેતર ના હોય*મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા બાદ કદાચ તમે સમજી શકશો કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય..એક નાનું અમથુ ગામ હતું અને ગામ માં ચાર લંગોટીયા મિત્રો.. સતત સાથે જ હોય. પોતપોતાના કામ પતાવી ચારે જણા રોજ મળે અને સુખદુખ ની વાતો કરે. આ ચાર મિત્રો માં થી એક મિત્ર ની આર્થિક સ્થિતી થોડી નબળી હતી. બાપુજી નું નિધન થઇ ગયું હતું અને બીજી બે નાની બહેનો હતી..કુદરત ના એવા લેખ હશે કે એ મિત્ર નું અકસ્માત માં અકાળે નિધન થઇ