કલાકાર - 3

(15)
  • 4.7k
  • 1
  • 1.6k

કલાકાર :-3 મુંબઈ .સપના નું શહેર..સવાર નો નજારો રાત કરતા વધુ સુંદર લાગ્યો.રાતે રઘુ ને બિહામણું લાગતું મુંબઈ અત્યારે સોહામણું લાગવા લાગ્યું. એક પ્રીત બંધાવા લાગી શહેર સાથે ..ખોલી ની બહાર કદમ મૂકતાં જ તેને તેનું વડોદરા, તેની દોસ્ત સવી,અને બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર ..બધું જ યાદ કરી લીધું.તે રમન ને ધમકાવી ને તેને શું સુજ્યું કે સવી ને લઈ ને ચમન લાલ દેહાતી ને ત્યાં ગયો.રાત નો એક વાગ્યો હશે. ચમનલાલ એટલે વર્ષો પહેલા અહીં બોડેલીના રંગપુર થી અહીં કડિયા કામ કરવા આવતો પછી ધીમે ધીમે સાહેબો ને આદિવાસી કન્યાઓ સપ્લાય કરી રોડ અને સરકારી બિલ્ડીંગો ના કોન્ટ્રાક્ટ લેવા માંડ્યો. મજૂરો