પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 5

  • 3.5k
  • 1.7k

આપણે ભાગ-૪ માં જોયું કે, દિક્ષા ને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા.તેમણે તેમનો નિર્ણય પછી જણાવવા નું કહી ને રજા લીધી.. પરંતુ દિક્ષા તો તેના બ્યુટી પાર્લર ના ઓનર અમિત પટેલ ને પ્રેમ કરતી હતી..અને આજે તે અમિત નો ઇન્ટૌ તેની પ્યારી બહેન શ્રીયા સાથે કરાવવાના હેતુસર , શ્રીયા ને બ્યુટી પાર્લર સાથે લઈ આવી હતી... બ્યુટી પાર્લર આવતા વખતે રસ્તામાં જ, એક્ટિવા પર જ દિક્ષા એ ,શ્રીયા ને પોતાના મનની વાત જણાવી કે, હું અને અમિત પટેલ બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.તેમની સાથે આજે તારો ઈન્ટૌ કરાવીશું.. આ સાંભળતા જ શ્રીયા તો ચોંકી જ ગઈ...પણ સાથે સાથે ખૂબ જ