સત્યમેવ જયતે

  • 3.2k
  • 1k

સત્ય બોલવું એટલે સાહસ કરવું.સત્ય બોલવું એટલે શબ્દોને ચાસણીમાં ડૂબાડયા વગર રજૂ કરવુ.. સત્ય બોલવું એટલે સજા માટે માનસિક રીતે તૈયાર રહેવું.સત્ય બોલવાનુ સાહસ દરેક વ્યક્તિ પાસે નથી હોતું.ખોટું કરવાનું સાહસ હોય છે.પણ સત્ય બોલવા કે સ્વીકારવાનું સાહસ નથી હોતું.સત્ય બોલવું જેટલું અઘરું છે. તેના થી પણ વધુ કઠિન કાર્ય છે,સત્ય સાંભળવું અને પચાવવું..ઘણીવાર વ્યક્તિ જે - તે ઘટનાની પ્રત્યક્ષ સાક્ષી હોવા છતાં સત્ય બોલવાને બદલે મૌન રહે છે. મહાભારતમાં આવા ઘણા પ્રસંગો અને પાત્રો મળી આવે છે..આ કપટ યુક્ત મૌન પણ અસત્ય