એકલતાનું જીવન

  • 5.2k
  • 1.9k

જીયા આ નમતી સાંજે એકાંતને માણતી એકલી બેઠી હોય છે. અને આકાશને નિહાળતા પસાર થતા વિમાનને જોઈ તે પોતાના ભૂતકાળમાં સરી જાય છે. જીત સાથેની તેની દરેક સ્મૃતિઓ તેના સ્મૃતિપટ પર છવાઈ જાય છે. અને તે તેની અને જીતની ખાટી મીઠી યાદોમાં ખોવાઈ જાય છે. તેની આંખોમાં તે યાદોની ચમક જોઈ શકાય છે. જીયા તેની ખાસ સહેલી કોમલનાં મેરેજ માટે ચાર દિવસ અગાઉથી જ કોમલની જિદ્દને લીધે પહોંચી જાય છે. તે કોમલની નાની મોટી તૈયારીઓમાં મદદ કરતી હોય છે. ઘરમાં બધા જ લોકોને સંગીત ફંકશનની તૈયારી માટે કોર્યોગ્રાફરને બોલાવવામાં આવ્યો હોય છે. તે બધાને એમના નક્કી કરેલા ગીત ઉપર ડાન્સના