પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 4

  • 3.4k
  • 1
  • 1.9k

આપણે આગળ જોયું તેમ..બંને બહેનો દિક્ષા અને શ્રીયા ક્યારેય એકબીજા વગર રહેતી નહોતી..પણ દેવભાઈ ને જોબ માં બદલી થતાં..ન ચાહવા છતાં પોતાના પરિવાર થી અલગ થવુ પડ્યુ... શરુઆત માં તો ક્યારેક ઉમા બહેન.. રમાકાંત ભાઈ..દેવ , દિક્ષા.. હંસા બહેન.. અંબાલાલ ભાઈ.. બધા જ થોડા થોડા સમય માટે..દેવભાઈ ના ત્યાં જતાં આવતાં રહ્યાં.. પરંતુ પછી બહુ દૂર હોવાથી... આવવા જવાનું તેમ જ મળવાનું બહુ શક્ય ન બનતું...આ બાજુ દેવભાઈ ને પણ ઉંચી પોસ્ટ આપવામાં આવી હતી.. તેથી વકૅ લોડ પણ ઘણો જ રહેવા લાગ્યો.. શ્રીયા પણ હવે ભણી ને કોલેજ માં આવી ગઈ હતી....તેમ જ તેની વાકછટા, ભણવામાં હોંશિયાર.. પાછી સુંદર