અતલસી

  • 4k
  • 1.2k

*અતલસી* હું...હું નથી રહ્યો.બસ તદ્દન શૂન્યમનસ્ક બની મારી પુસ્તકોની દુનિયામાં ખોવાઈ ગયો છું!મારી સૌથી નજદીકી દોસ્ત રાશિ પણ શું સાચે સૌથી નજદીક રહી છે ખરી?! વિચારોની ગડમથલ...ઉથલપાથલ થકવી દે છે.એક મારામાં જીવતું ,શ્વસતું છતાંય પરોક્ષતાં ધરાવતું વ્યક્તિ પ્રત્યક્ષ રીતે દૂર શું થયું હું તદ્દન ખાલી થઈ ગયો! રાશિ સાથે ઘણું શૅર કરવા માંગતો હોઉં છું પણ મારો જીન્સ જેવો ખધ્ધડ સ્વભાવ મને અટકાવે છે.એ મને ઘણી બધી રીતે સમજી જાય છે પણ હું કબૂલ ક્યારેય નથી કરતો!કારણ ફક્ત એટલું જ કે હું તૂટી રહ્યો છું કે વ્યથિત છું એ જરાય કોઈને જણાવવા નથી માંગતો! હું લેખક તો નથી જ પણ