જંગલનો રાજા

(14)
  • 55k
  • 3
  • 22k

એકવાર જંગલમાં હાથી અને સિંહ વચ્ચે ઝઘડો થઈ ગયો. સિંહ ઘરડો હતો ને હાથી હતો જુવાન. તેથી આ લડાઈમાં હાથીની જીત થઈ. પોતાની જીત થઈ તેથી હાથી અભિમાની થઈ ગયો હતો. તેને થયું આજે તો મેં જંગલના રાજા સિંહને હરાવ્યો. આ જંગલમાં મારા જેવો બળિયો તો કોઈ જ નથી. હાથી જંગલમાં ફરતો જાય ને ગાતો જાય સૌથી બળિયો હાથી હું આ જંગલનો દાદા હું, રાજા હું. સિંહ ના નોકર શિયાળ ને ઈર્ષા થઇ, ને સિંહની હાર થઈ તે તેને ન ગમ્યું. આ જોઈ શિયાળને ઈર્ષ્યા થઈ. શિયાળ સિંહનો શિયાળે સિંહ પાસે જઈ નમન કરી કહ્યું, વનરાજ, તમે હુકમ કરો તો