અતીતરાગ - 53

  • 2.5k
  • 1
  • 978

અતીતરાગ-૫૩તમને કોઈ એવી ફિલ્મનું યાદ છે, જે ફિલ્મમાં ફિલ્મનો હીરો પરદા પર અનવીઝીબલ થઇ જાય. મતલબ, ગાયબ થઇ જાય. ?એટલે આપ સૌ આસાનીથી કહેશો કે, જી હાં. ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા.’અચ્છા, તો હવે શું આપને એ ખ્યાલ છે કે, બોલીવૂડમાં ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડયા’ જેવી બીજી છ એવી ફિલ્મો બની ચુકી છે, જેમાં ફિલ્મનો નાયક પરદા પરથી અદ્રશ્ય થઇ જાય છે. ?કઈ છે, એ છ ફિલ્મો ?તેના વિષે જાણીશું આ કડીમાં.વર્ષ ૧૯૫૭માં, બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તદ્દન નવો કોન્સેપ્ટ લઈને એક એવી ફિલ્મ પરદા પર આવી કે, જે ફિલ્મમાં નાયક પરદા પર અનવીઝીબલ બની જાય, આલોપ થઇ જાય, અને પછી કંઈક અવનવા અઝબ