આપણા ભારત દેશ અગાઉ ગુલામોના બંધનમાં અંગ્રેજોના કારણે કચડાયેલ ગયો. આ દેશ પર અનેક રાજાઓ પણ રાજ ખરી ગયેલ છે. ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઇ તે દરમિયાન અનેક રજવાડાઓ રાઝ કરતાં હતાં. ગુજરાત પર પણ અને રાજાઓએ રાજ કરેલ છે. પરંતુ કે સમયની પેઢીના હાલમાં જીવંત વ્યક્તિઓ હાલનું આઝાદી પછીના લોકશાહીા શાસન કરતાં રાજાઓના રાજકીય શાસનના આજે પણ મોંપાઠ વખાણ કરીને તેમના પૌત્રોને અનેક વાતો સંભળાવતાં થાકતા નથી. રાજાના શાસનમાં અમીર થી માંડી નાનામાં નાનો ગરીબ પણ તેની ફરિયાદ રાજદરબારમાં જઇને કરતાં ખચકાતો તો નહીં પણ, રાજા પણ પ્રજા માટે ખૂબ વફાદારી બતાવતાં હતાં. ટુંકમાં જો કહેવામાં આવે તો રાજા