એ છોકરી - 14

  • 4.4k
  • 1
  • 2.5k

(ભાગ-13 માં આપણે જોયું કે રૂપલીનું નવું નામ મેં “રૂપાલી” રાખ્યું, અને હવે તેને આપણે રૂપાલી નામથી જ ઓળખીશું, જુઓ આગળ )રૂપાલી અને હું શોપીંગ કરવા માટે નીકળ્યા હતા, એસ.જી.હાઈવે પરના જાણીતા ઈસ્કોન મોલમાં અમે પહોંચ્યા. ગાડી પાર્ક કરીને હું રૂપાલીને લઈને મોલમાં ગઈ. રૂપાલી તો ચારેબાજુ આશ્ચર્યચકિત બનીને બસ જોયા જ કરતી હતી. એને તો જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એમ લાગતું હતું. મેં કહ્યું શું થયું ? રૂપાલી એ બોલી બહેન આ તો જાણે હું મારા સપનાના નગરમાં આવી ગઈ હોઉં એમ મને લાગે છે. મને તો અહાહાહા શું જગ્યા છે અને આ તો બધું મે તો કદી