યદુવંશી ક્ષત્રિય આહીર યાદવ સમાજની ઉત્પત્તિ

  • 8.9k
  • 1
  • 3.2k

હાથ વાળા વિરાટ સ્વરૂપ નારાયણ (ભગવાન વિષ્ણુ) ના નાભિ માંથી કમળના ફૂલમાં બેસીને બ્રહ્માજીનો જન્મ થયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિનો સંકલ્પ લીધો, ત્યારે તેમને દસ પુત્રોનો જન્મ થયો. તેમના મન માંથી મારીચિ, આંખ માંથી અત્રિ, મુખ માંથી અંગિરા, કાન માંથી પુલસ્ત્ય, નાભિ માંથી પુલહ, હાથ માંથી ક્રતુ, ચામડી માંથી ભૃગુ, તેમના જીવ માંથી વસિષ્ઠ, અંગૂઠા માંથી દક્ષ અને નારદનો જન્મ થયો. મહર્ષિ અત્રિ વૈદિક સ્તોત્રના દ્રષ્ટા હતા. પુરાણો અનુસાર, તેઓ ભગવાન બ્રહ્માની આંખો અથવા માથામાંથી જન્મ્યા હતા. મહર્ષિ અત્રિની પણ ગણતરી સપ્તઋષિઓમાં થાય છે. વૈવસ્વત મન્વંતરમાં અત્રિ પ્રજાપતિ હતા. તેમની પત્ની કર્દમ પ્રજાપતિ અને દેવહુતિની પુત્રી