CHA CHA CHA the crystel iron - 3

  • 2.7k
  • 1
  • 1.3k

રુકમા ભોજવાસા નામની એક ફીમેલ રિપોર્ટર તેની ચમચામાંતી વૉ(ફો)ક્સવેગન માંથી બહાર નીકળે છે.તેના ચહેરા પર ની ભાવ રેખાઓ સાફ કહી રહી હતી કે તે નીકોબાર આઈલેન્ડ પર ના તે હેલિકોપ્ટર એકસીડન્ટ ને છેક ઇન્ટરનેશનલ મસાલા સુધી ખેંચી રહી છે.અને મનમાં ને મનમાં તેને થોડીક ચટપટી પણ થઈ રહી છે.જોકે તેનીઆવી ચટપટી માં થોડીક જવાબદારીના ભાવ પણ મિશ્રિત હતાજ અને એટલે જ રુુક્મા થોડીક સ્વસ્થતા ના ભાવ ધારણ કરીને એક ઓફિસ બાજુ પ્રયાણ કરે છે.ડોર ઉપર પ્રભુ દેવ ની નેમ પ્લેટ વંચાતા ની સાથે જ ડોર ઓપન થવાનો અવાજ સંભળાય છે.અને રુક્મા બોલે છે મેં આઈ કમિન સર!!પ્રભુદેવે તરત જ કહ્યું