બે જાણીતા મળ્યા ફરીથી અજાણ્યા બનવા

  • 3.9k
  • 1
  • 1.2k

વરસો બાદ અચાનક અમે ફરીવાર મળ્યા, પણ બન્ને માંથી એક પણ માં વાતની શરૂઆત કરવાની હિંમત ન હતી, ફક્ત એકબીજા ની સામે જોઈ હળવા સ્મિત ની આપ-લે કરી, આવુ તો પહેલા એ ઘણીવાર થયુ હતુ કે અમે આ રીતે એકબીજાની સામે આવી ગયા પણ પહેલા ક્યારેય આટલી હિંમત ન હતી કે સામે ઉભા પણ રહીએ,પણ આજે મે વિચાર્યુ કે જુના સ્મરણ ને પકડી રાખીશુ તો મનમાં ખટરાગ રહેશે એના કરતા બધુંજ ભૂલી આગળ વધવા માં જ સારપ છે, એટલે મે સામેથી શરૂઆત કરી કે કેમ છો તમે? જાણે તેઓ પણ આવીજ કોઈ અપેક્ષા લઈ બેઠા હોય તેમ તરત જ જવાબ