પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 3

  • 3.6k
  • 1
  • 1.9k

આપણે આગળ જોયું કે,શ્રિયા નો જન્મ થયો... આપણી વાર્તા નું આમ જોવા જઈએ તો.. મેઈન કેરેક્ટર આવી ગયુ...અને હવે જ વાર્તા ની નવી શરૂઆત થાય છે...શ્રિયા અને દિક્ષા બંને બહેનો... રાતે ન વધે તેટલી દિવસે વધે..ને દિવસે ન વધે તેટલી રાતે વધે...એમ પણ કહેવાય છે ને કે, દિકરી ઓ તો જલ્દી થી જ મોટી થઈ જાય છે...બંને બહેનો વચ્ચે નો પ્રેમ પણ ઘણો...શ્રિયા નાની હોવાથી અને મીઠડી હોવાથી તે બધા ની બહુ જલ્દી થી પ્રિય બની જતી...તેમજ નાની રૂપકડી ઢીંગલી જેવી દેખાતી...તે બોલવા માં પણ એકદમ સ્માર્ટભણવામાં પણ એટલી જ હોંશિયાર..આ બાજુ દિક્ષા ને ..ભણતર માં જરા પણ રસ ન