આહીર

  • 5.2k
  • 1
  • 2.1k

આહિર ભાઇ-બહેન ના સ્નેહ અને સ્વાર્પણ ની અદભુત ગાથા: મરદાઇ નુ છોગુ એવો બાલા બુધેલા કળાસર ગામનો નીવાસી.તેનુ બાહુબળ પારખી કળાસર ના પટેલે તેને પોતાના ગામની રક્ષા માટે કળિયાક થી તેડાવી તેના ભાઇ બંધુ સહિત કળાસર માં વસાવેલો.તેના દિકરો નામે સુમરો અને દિકરી શેણી. ભાઇ બહેન વચ્ચે ભારે હેત.શેણી નુ સગપણ કામળિયાવાડ ના ભોકરવા ગામે પાલા કામળિયા સાથે નક્કિ થયુ છે.દિકરા સુમરા નુ પણ સગપણ થઇ ચુક્યુ છે હવે માત્ર બંને ના લગ્ન ની તૈયારી માં આહિર દંપતી મશગુલ છે.વૈશાખ સુદ પાંચમ ને દિવસે દિકરા ના અને તે પછી ચોથે દિવસે દિકરી શેણી ના લગન છે. આયરાણી ભેંશુ ના વલોણા