જન્મદિવસ ના ' ફની ' સવાલ જવાબ

  • 3.1k
  • 2
  • 1.1k

જતીન ભટ્ટ રચિત એક અનોખી રચના જન્મદિવસ ના ' ફની ' સવાલ જવાબ આજરોજ મારી વર્ષગાંઠ નિમિત્તે એક પ્રખ્યાત મેગેઝિન ' લમણાતોડ ' ના પત્રકારો એ મારા ફની ઇન્ટરવ્યૂ માટે ફોન કર્યો, મેં કહ્યું કે આવી જાઓ, પણ આવો તો કોલ્ડ્ડ્રિંક કે આઇસક્રીમ લઈ ને આવજો, કારણકે મારે અહી તો ઊંધો રિવાજ છે, જે વિશ કરવા આવે તે આવું બધું લઈને જ આવે, મારુ માન રાખીને એ લોકો લઈને આવ્યા, આઇસક્રીમ ખાધું અને પછી શરૂ થયા એમના અજબ સવાલો અને મારા ગજબ જવાબો... તો પ્રસ્તુત છે અજબ સવાલો ના ગજબ જવાબો : જન્મદિવસ એટલે શું? : જે દિવસે હું આ