આભા વિનિત - ભાગ 3

  • 2.3k
  • 1.2k

ગંતાક થી.......... વિન્ટો એકદમ ઉદાસ થઈ જાય છે ને પોતાની જાત ને ખુબ જ એકલો મહેસુસ કરે છે.આજ નો દિવસ એમના જીવન માટે એક ભયંકર દિવસ સમાન હતો.ભયાવહ ભુતકાળ તેના મન મગજ પર હાવી થઈ રહ્યું હતું .તેનું મગજ ફાટવા લાગ્યું આંખ પર અંધારૂ છવાય ગયું ને મન એકદમ સુન્ન બની ગયું .વારવાર ભુલવા મથે છતાં ભુતકાળ ની એ ગોઝારી રાત તેનો પીછો છોડી રહી નહોતી.ઘણીવાર તે રાતે ઊંઘ માંથી પણ જાગી જતો . આજ થી પંદર વષૅ પહેલા ના વષૅ ના અંતિમ દિવસે એની સાથે બનેલી ઘટના એ એનું જીવન જ બદલી નાખ્યું .વિનીત માથી એ વીન્ટો બન્યો એના