ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 3 - (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

  • 3.6k
  • 1
  • 1.7k

કહાની અબ તક: સ્વયોગ વિનાં ને એની જુની હવેલીમાં લઇ જાય છે. બંને ત્યાં ખુદને પ્રિન્સ અને પ્રિન્સેસ કહીને પ્યારથી વાતો કરે છે. પાછળથી એક પડછાઈ જાય છે તો સ્વગોગ એને વિના નો ભ્રમ ગણાવે છે. વિના બહુ જ ડરી જાય છે. એ બાદ સ્વગોગ પર કોલ આવે છે જે વિના માં કોઈ આત્મા આવી ગઈ છે. તાંત્રિક સાથે સ્વગોગ ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે ત્યાં બીજો કોઈ પ્રિન્સ સ્વગોગ કોઈ નોકરાણી ની છોકરીને લવ કરે છે, કિંગ એ છોકરી ને જીવતી સળગાવીને મારી નાંખે છે! પ્રિન્સ ને લાગે છે કે એને એ છોકરી ધોખો આપે છે