આભા વિનિત - ભાગ 1

  • 3k
  • 1.6k

નમસ્કાર , વાચક મિત્રો હું આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઈને આવી રહી છું જેમાં એક અનોખા લગ્ન ની વાત છે .એક અજબ પ્રકાર ની પ્રેમ કહાની પર આધારિત આ ધારાવાહિક માં પ્રેમને રોમાન્સ ની સાથે સાથે સમાજ જીવન ના અટપટા રિવાજો ને પરંપરા થી ઘેરાયેલ માણસ ને તેના લીધે તેને જીવન પર પડેલ પ્રત્યાઘાતો નું રસપ્રદ વણૅન. આ એક કાલ્પનિક વાતાૅ છે.પરતુ ક્યાંક ને ક્યાંક આપણા જીવન ને સ્પૅશે જરૂર છે. તો વાંચવાનું ચુકશો નહીં. આપના અમુલ્ય પ્રતિભાવ ને માગૅદશૅન થી આપ પ્રોત્સાહન પુરૂં પાડશો એવી આશા સાથે પ્રસ્તુત છે .... ધારાવાહિક ...."આભા વિનિત" પ્રસ્તાવના: લગ્ન શું છે? એક