છેલ્લો દાવ - 8

  • 2.1k
  • 4
  • 1.2k

છેલ્લો દાવ ભાગ-૮         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં, પરંતુ નિશા ગેરકાયદેસરની પત્ની તરીકે રહેવા તૈયાર થતી નથી ને ફોન મૂકી દે છે. હવે આગળ.................................         દિવ્યા બહુ ખુશ હતી. હવે તે સીધો જ ફોન કેયુરને કરે છે અને થોડા ઉદાસ અને રડતા