ઘરવાળીની રોજનીશી નું એક પાનું

  • 3.4k
  • 1
  • 1.3k

જતીન ભટ્ટ (નિજ) રચિત એક સ_રસ , સુંદર રચના ઘરવાળીની રોજનીશી નું એક પાનુ ક્વિન નો ગુપ્ત પત્ર સિડની ની તિજોરી માં 2085 સુઘી જાહેર ન કરવા નિર્દેશ અપાયો_ એક સમાચાર હવે ધારોકે આપણી ઘરવાળી રોજનીશી_ ડાયરી લખે અને એને પણ 2085 સુધી ખોલવાની નહી એવી સૂચના આપે અને ધારોકે 2085 માં આપણા છોકરા ના છોકરા ના છોકરાઓ એ રોજનીશી ખોલે તો શું લખ્યું હોય શકે?: 13/09/2022 _ આ શું યાર, સવાર પડે ને આમની કચ કચ, આપણે 6 વાગ્યે ઉઠિયે ને એ મહા આળસુ લાટસાહેબ 8 વાગ્યે, ઉઠે એટલે એમને ચા આપો, પેપર આપો, નાસ્તો આપો, સારું છે કે