કવિતાઓ - કવિતા સંગ્રહ

  • 2.4k
  • 820

સુરાહી ને જામ રાખું છુંપણ દિલમાં રાધા ને શ્યામ રાખું છુંહશે અમિરોની મહેફિલમાં મશહૂર તુંહું શહેરના આશિકોમાં મોટુ નામ રાખું છુંછે શરાબ જેવી વાતો મિજાઝમાં મારાકડવી શરૂઆત ને મીઠું અંજામ રાખું છુંઆવી તારા શહરમાં તારા જેવો થયોકે હું પણ હવે કામથી કામ રાખું છું* * * * *(2)આશિકી કદી સારી કે ખરાબ હોતી નથીજેમ કે બેકાર કોઈ શરાબ હોતી નથીઅનુભવથી શીખાય છે અંદાઝ ઇશ્ક નાદિલ જીતવાની કોઈ કિતાબ હોતી નથીહુસ્ન નિહાડવું હોય તો ધર્ય રાખજે કેખુબસુરત હસીનાઓ બેનકાબ હોતી નથીછે ઘણી શરાબ મૈકદામાં પણ હદ છેમજાની કોઈ ચીઝ બેહિસાબ હોતી નથીહોઇ શકે અવાનાર આફત ની ચેતવણીરાતે દેખેલ બધી વસ્તુ ખ્વાબ