સાસુમા

(12)
  • 4.6k
  • 2
  • 1.8k

આજે વાત કરવી છે મનિષની.જે રાજકોટમાં વસવાટ કરે છે. નાનપણમાં એક અકસ્માતમાં મનિષનાં માતા પિતા એને એકલો છોડી ગયાં હતાં. એનાં કાકા કાકીએ થોડાં સમય પોતાની સાથે રાખી પછી એને એક અનાથાશ્રમમાં મૂકી આવ્યાં. મનિષ ભણવામાં હોંશિયાર હતો. એને મન લગાવીને ખુબ પરિશ્રમ કર્યો.પાર્ટ ટાઈમ જોબ કરી એ પોતાની ફી ભરતો. ખુબ જ પરિશ્રમ કરી તે એક ઈન્ટરવ્યુમાં ગયો.અને એની કાબેલીયતને કારણે એ પાસ થઈ ગયો.કંપનીમાં સારી પોસ્ટ પર એની નિમણૂંક કરવામાં આવી. એની કામ કરવાની ધગશ અને સતત સફળ થવાને કારણે એની થોડાં થોડાં અંતરે કંપનીમાં બઢતી થતી ગઈ.આમ કરતાં કરતાં એ સુપરવાઇઝર બની ગયો. એની મહેનત રંગ લાવી.પોતાનું