પુરુષોત્તમ

  • 3.6k
  • 1.5k

મુક્ત મનની વાતો એક બાળક માટે હોસ્ટેલ શામાટે જરૂરી હોય છે? કદાચ જરૂર હોય છે તો શા માટે જરૂરી હોય છે, શું તેનું બાળપણ છીનવી લેવામાં આવી રહ્યું છે એવું નથી લાગતું.... બાળક બાળપણમાં તોફાન ન કરે તો ક્યારે કરે? મોટા થઈને? મોટા થઈને તો મોટી જવાબદારીઓ, ઘર ચલાવવા અનેક જવાબદારીઓથી ઘેરાયેલો ખુદનું જીવન લૌકિક અલૌકિક અનેક સાંસારીક, આર્થિક અને વ્યવહારીક કદાચ બોજ હોવા છતાં નિભાવવી પડતી હોય છે. અરે....જે ઘરમાં રહીને પાણીનો ગ્લાસ જાતે ન ભરતાં હોય, પણ હોસ્ટેલમાં પોતાની ડિશ, કપડાં ધોવા, સાફ સફાઈ જાતે કરી વ્યવસ્થિત રીતે ગોઠવણી કરતાં થઈ જાય છે. હોસ્ટેલમાં રહીને બાળકનો વળાંક ગેરસમજણ