નાટક

  • 28.9k
  • 4
  • 9.5k

ડોકટર:"અલા મુનિયા ઓ મુનિયા ક્યાં ગયો?મીનીયો:"આયો આયો સરએટલામાં ફોનની ઘંટડી વાગે છે.સામે પેશન્ટ હોય છે અને ડોક્ટર સાહેબ જોડે વાત કરે છે.પેશન્ટ હેલો ડોક્ટરડોક્ટર :"હા બોલો"પેશન્ટ:"ડોક્ટર સાહેબ ...મારે ધોળું થવું છે! તમારા જોડે ધોળા થવાની કોઈ દેશી દવા હોય તો મારે લેવા માટે આવું છે.મારી એપોઇન્ટ નોંધો.ડોક્ટર સાહેબ:"અરે તમારે ધોળા થવું હોય તો અહીંયા આવવાની કંઈ જરૂર નથી તમે ઘરે ગાય ભેસ રાખો છો?પેશન્ટ :હા.. ઘરે ગાય ,ભેંસો છે એટલા માટે તો મારી ચામડી કાળી પડી ગઈ છે ,આખો દિવસ એમની પાસે કામ કરવામાં મારો ચહેરો બગડી ગયો છે.ડોક્ટર સાહેબ કહે તમારા ઘરે દવા છે તમારે અહીં આવવાની કોઈ જરૂર